× logo
  • Loading...

GPSC
  • GPSC-III


• ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) ની રચના 1 મે 1960 માં ભારતના બંધારણમાં કલમ 315(1) હેઠળ કરવામાં આવી હતી. અરજદારોની યોગ્યતા અને આરક્ષણના નિયમો અનુસાર ગુજરાત રાજ્યમાં સિવિલ સર્વિસ માટે અરજદારોની પસંદગી કરવામાં આવે છે. • આ રાજ્ય સરકાર દ્વારા નિયંત્રિત એક સરકારી સંગઠન છે, જે રાજ્ય માં જરૂરિયાત પ્રમાણે કોઈ પણ ક્લાસ 1 અને ક્લાસ 2 અથવા ક્લાસ 3 અધિકારી ની ભરતી પ્રક્રિયા નું સંચાલન કરે છે. અને તેમજ યોગ્ય ઉમેદવાર ની ભરતી પણ કરે છે. • ગુજરાત જાહેર સેવા આયોગ એ સરકારની દ્વારા ક્લાસ 1 અને ક્લાસ 2 ની પરીક્ષાનું સંચાલન કરતી સંસ્થા છે. ગુજરાત રાજ્યની પ્રતિષ્ઠિત ગુજરાત વહીવટી સેવા, વર્ગ -1 અને ગુજરાત સિવિલ સર્વિસ, વર્ગ 1 અને 2 ની પરીક્ષા લેવામાં આ આયોગ દ્વારા લેવામાં આવે છે. • ભારતના બંધારણ મુજબ કોઈ પણ રાજ્યના રાજ્યપાલ પાસે તેમના પોતાના રાજ્યના આ સર્વિસ કમિશન ના અમુક સભ્ય અને અધ્યક્ષની પસંદગી કરવાની સત્તા છે.

Eligibility


શૈક્ષણિક લાયકાત : પરીક્ષા માટે ઉમેદવાર ભારતની સંસદ કે રાજ્ય વિધાનસભાના કાયદા હેઠલ સ્થાપિત કોઇપણ યુનિવર્સિટી કે સંસદના એક્ટ દ્વારા સ્થાપિત શૈક્ષણિક સંસ્થા અથવા યુ.જી.સી. એક્ટ-૧૯૫૬ના સેક્શન-૩ હેઠળ યુનિ. તરીકે પ્રસ્થાપિત થયેલ બીજી શૈક્ષણિક સંસ્થાની સ્નાતકની પદવી કે તેને સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઇએ.

અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગ : મૂળ ગુજરાતના અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારોને જ અનામત વર્ગના ઉમેદવાર તરીકે લાભ મળશે.

મહિલા ઉમેદવાર : મહિલાઓની અનામત જગ્યાઓ માટે જો નિયત માપદંડ પ્રમાણે યોગ્ય મહિલા ઉમેદવાર ઉપલબ્ધ નહીં થાય તો તે જગ્યા જે તે (category) પુરુષ ઉમેદવારોને ફાળવી શકાશે.

વિધવા ઉમેદવાર : ઉમેદવાર વિધવા હોય તો અરજી પત્રકમાં તે કોલમ સામે ‘હા’ અવશ્ય લખવું અન્યથા ‘લાગુ પડતું નથી’ એમ દર્શાવવું.

Syllabus for the Exam


Refer this Links : -
[1] https://gpsc.gujarat.gov.in/index
Or
Download our Brochure

Lecture / Learning Schedule

Group Name Of Course Course Duration and Total Hours for Teaching - Approx.
A Coaching For COMPETITIVE EXAMS (Government Jobs )
GPSC - III Prelim ( Prelim time batch ) 4-6 Months / 180 Hrs.
GPSC - III Prelim ( Other time batch ) 4-6 Months / 180 Hrs.
For Sunday Only - GPSC - III Prelim 6 Months / 100 Hrs.
GPSC - III Mains 3 Months / 100 Hrs.
PSI Prelim 4-6 Months / 180 Hrs.
PSI Mains 3 Months / 100 Hrs.
Constable 3 Months / 130 Hrs.

Terms & Conditions


  • * Time table , faculty, Venue are subject to change.
  • * Fees are not refundable.
  • * Receipt will be provided only after complete fees are paid.
  • * Any type of government taxes, including GST is to paid extra on fees written over here.
  • * Minimum 10 numbers of students are necessary to commence a particular batch.
  • * Decision of coaching academy shall be considered final in all matters.
  • * Documents required for admission application :-
  •     1) 2 passport size photograph.
  •     2) Aadhaar card copy.
  •     3) Mark sheets or degree certificate.
  • * We are a coaching academy and we provide coaching only as needed to clear exams necessary to get government/other jobs. We do not guarantee result or appointments at post. 
whatsapp