શૈક્ષણિક લાયકાત : પરીક્ષા માટે ઉમેદવાર ભારતની સંસદ કે રાજ્ય વિધાનસભાના કાયદા હેઠલ સ્થાપિત કોઇપણ યુનિવર્સિટી કે સંસદના એક્ટ દ્વારા સ્થાપિત શૈક્ષણિક સંસ્થા અથવા યુ.જી.સી. એક્ટ-૧૯૫૬ના સેક્શન-૩ હેઠળ યુનિ. તરીકે પ્રસ્થાપિત થયેલ બીજી શૈક્ષણિક સંસ્થાની સ્નાતકની પદવી કે તેને સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઇએ.
અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગ : મૂળ ગુજરાતના અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારોને જ અનામત વર્ગના ઉમેદવાર તરીકે લાભ મળશે.
મહિલા ઉમેદવાર : મહિલાઓની અનામત જગ્યાઓ માટે જો નિયત માપદંડ પ્રમાણે યોગ્ય મહિલા ઉમેદવાર ઉપલબ્ધ નહીં થાય તો તે જગ્યા જે તે (category) પુરુષ ઉમેદવારોને ફાળવી શકાશે.
વિધવા ઉમેદવાર : ઉમેદવાર વિધવા હોય તો અરજી પત્રકમાં તે કોલમ સામે ‘હા’ અવશ્ય લખવું અન્યથા ‘લાગુ પડતું નથી’ એમ દર્શાવવું.
Refer this Links : -
[1] https://gpsc.gujarat.gov.in/index
Or
Download our Brochure
Group | Name Of Course | Course Duration and Total Hours for Teaching - Approx. |
---|---|---|
A | Coaching For COMPETITIVE EXAMS (Government Jobs ) | |
GPSC - III Prelim ( Prelim time batch ) | 4-6 Months / 180 Hrs. | |
GPSC - III Prelim ( Other time batch ) | 4-6 Months / 180 Hrs. | |
For Sunday Only - GPSC - III Prelim | 6 Months / 100 Hrs. | |
GPSC - III Mains | 3 Months / 100 Hrs. | |
PSI Prelim | 4-6 Months / 180 Hrs. | |
PSI Mains | 3 Months / 100 Hrs. | |
Constable | 3 Months / 130 Hrs. |