તાજેતરમા હૈદરાબાદ સ્થિત ગ્રેન
રોબોટિક્સ અને ભારત ઇલેક્ટ્રોનિકસ લિ.દ્વારા સંયુકત રીતે ભારતનુ સૌપ્રથમ
આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિગ આધારિત “ ઇન્દ્રજાલ “એન્ટિ ડ્રોન સિસ્ટમ
લોન્ચ કરવામા આવ્યુ.
ઇન્દ્રજાલ ડ્રોન AI આધારિત ગ્રીન OPERATING SYSTEM દ્વારા કામ કરે છે.તે
વિશ્વનો એકમાત્ર કાઉન્ટર માનવરહિત એરક્રાફટ સિસ્ટમ છે.તે ચોક્કસ લક્ષ્યો પર હુમલો
કરવા માટે ઇન્ફ્રારેડ અને લેસરથી સજજ છે. તે 4000 ચો.કિમી સુધીના વિસ્તારો સામે
360 ડિગ્રી સુરક્ષા પ્રદાન કરી શકે છે.
આ ઉપરાંત ગરુડા એરોસ્પેસ પ્રા.લિ ભારત ડ્રોન એસોસિએસન દ્વારા સંયુકત રીતે ચેન્નાઇ,તમિલનાડુ, ખાતેથી ઇકવાલિટી ટ્રેનિગ ડ્રોન પ્રોગ્રામની શરૂઆત કરવામા આવી.આ 10 દિવસના પ્રોગ્રામમા વિકલાગતા ધરાવતા લોકોને મફતમા શિક્ષણ,ટ્રેનિગ અને સિક્લ ને ડેવલોપ કરવામા આવશે.
Question
નીચેના વિધાનો
ચકાસો.
(A) ઇન્દ્રજાલ ડ્રોન AI આધારિત
ગ્રીન OPERATING SYSTEM દ્વારા કામ કરે છે.
(B) તે 4000 ચો.કિમી સુધીના વિસ્તારો સામે
360 ડિગ્રી સુરક્ષા પ્રદાન કરી શકે છે.
(C) ઉપર પૈકી બને વિધાનો સાચા
છે.
(D) ઉપર પૈકી બને વિધાનો ખોટા છે.